પાટણઃ હારીજમાં ગટર ઊભરાતા સ્થાનિકોને હાલાકી, સર્વત્ર ફેલાઈ રહી છે દુર્ગંધ
Continues below advertisement
પાટણના હારીજમાં ગટર ઊભરાતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. નગરપાલિકાના અણઘડ વહીવટની સજા સ્થાનિકોએ ભોગવવી પડી રહી છે. શહેરમાં ગટરો ઊભરાતા સર્વત્ર દુર્ગંધ ફેલાઈ રહી છે.
Continues below advertisement