Patan | ટ્રક ચાલકો પાસે પૈસાની ઉઘરાણી કરતા શખ્સોના પોલીસે કર્યા આવા હાલ, જુઓ વીડિયોમાં

Continues below advertisement

Patan | ટ્રક ચાલક પાસે પૈસાની ઉઘરાણી કરતા ત્રણ શખ્સોને દબોચી લેવામાં આવ્યા છે. ટ્રકના ડ્રાઈવર પાસેથી કેટલા શખ્સો બળજબરી પૈસા ઉઘરાવતા હતા. ટ્રક ચાલક પૈસા ન આપે તો તોડફોડ કરવામાં આવતી હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram