રેસિડન્ટ તબીબોની હડતાળને કારણે દર્દીઓને હાલાકી, જુઓ કેવી છે દર્દીઓની સ્થિતિ
રાજ્યના રેસિડન્ટ તબીબો તેમની વિવિધ માંગોને લઈને હડતાળ પર ઉતર્યા છે. જેના કારણે વિવિધ શહેરોમાં દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. ડોક્ટર ન હોવાના કારણે દર્દીઓ સારવાર માટે રઝળી રહ્યા છે.