8 થી 13 માર્ચ દરમિયાન પાવાગઢની રોપ-વે સેવા રહેશે બંધ, ભક્તોએ પગપાળા ચઢવો પડશે ગઢ
04 Mar 2021 12:39 PM (IST)
યાત્રાધામ પાવાગઢ ખાતે રોપ વે સેવા 6 દિવસ બંધ રહેશે. મેન્ટેનન્સના કારણે 8 થી 13 માર્ચ સુધી રોપ વે બંધ રહેશે. ભક્તોએ પગપાળા ચઢવો પડશે ગઢ
Sponsored Links by Taboola