રાજ્યમાં વરસાદ અને ઠંડીનો અનુભવ કરતા લોકો, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજ્યમાં ચોમાસુ અને શિયાળો ચાલી રહ્યો હોવાથી લોકોને બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. એક તરફ વરસાદની આગાહી તો બીજી તરફ,, ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો છે. આગામી દિવસોમાં ઠંડીનો પારો વધુ ગગડવાની દિશામાં છે. જે બાબતે હવામાન વિભાગે આગાહી કરી છે.