આ અંધશ્રધ્ધા છે ને સરકાર તેને રોકે, રોકે ને રોકે જ...........ગાંધીનગર કે જ્યાં આપણા રૂપાણી સાહેબ, નીતિનભાઈ.............
Continues below advertisement
કોરોના સંક્રમણના સમયમાં વધુ એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. ગાંધીનગર રાયપુર ગામમાં બળિયાદેવને પાણી ચઢાવવાની વિધિ માટે ધાર્મિક શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેને વીડિયો વાયરલ થયો હતો. તેના બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સામે શરુ થયેલી ધાર્મિક વિધિ ઉજવણી મામલે હવે પોલીસે પગલાં ભરવાના શરુ કર્યા છે.
Continues below advertisement