રાજ્યમાં લોકોને ડબલ સિઝનનો અનુભવ, હવામાન વિભાગે ઠંડી અંગે શું કરી આગાહી?

અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી ઠંડા પવન ફુંકાઈ રહ્યા છે. તેમ છતા લોકો ડબલ સિઝનનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે.

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola