કોણ બનશે નગરસેવકઃ હિંમતનગર નગરપાલિકાની જનતા સાથે એબીપી અસ્મિતાએ વાતચીત કરી હતી. હિંમતનગર નગરપાલિકામાં કુલ નવ વોર્ડ છે. ગત ટર્મમાં ભાજપના 28 સભ્યો હતા.