આજથી 50 ટકાની ક્ષમતા સાથે જિમ ખોલવાની પરવાનગી, લોકો પહોંચ્યા જિમ

જિમ ખોલવાની મંજૂરી મળતા લોકો સવારથી જ કસરત કરવા જિમ આવ્યા હતા. 50 ટકાની ક્ષમતા સાથે જિમ ખોલવાની પરવાનગી અપાઈ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola