રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી વધ્યા, 7થી વધુ રાજ્યમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર
રાજયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી વધ્યા છે. પેટ્રોલમાં 26 પૈસા અને ડીઝલમાં 31 પૈસાનો વધારો કરાયો છે. 7થી વધુ રાજ્યમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પોહચી છે. વધી રહેલા ભાવના કારણે સામાન્ય જન જીવન ખોરવાયું છે.