મોદી-અમિત શાહ આજે ગુજરાતમાં, જાણો શું છે કાર્યક્રમ
Continues below advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસીય ગુજરાત પ્રવાસ પર છે. તેઓ ગાંધીનગરમાં સહકાર સંમેલનમાં હાજરી આપશે. તે સિવાય રાજકોટના આટકોટમાં હોસ્પિટલનું લોકાર્પણ કરશે. ઉપરાંત ગાંધીનગરમાં નેનો યુરિયા પ્લાન્ટનું પણ લોકાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
Continues below advertisement