ABP News

PM Modi Gujarat Visit | PM Modi પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ, કોણ કોણ સ્વાગત માટે આવ્યું?

Continues below advertisement

PM Modi Gujarat Visit | PM Modi Gujarat Visit: ગાંધીનગર ખાતે યોજાનારી વાઇબ્રન્ટ સમિટને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. વાઈબ્રન્ટ સમિટને લઈ પીએમ મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram