PM મોદી આજે દેશના અનેક શહેરોમાં કરશે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશમાં વિવિધ શહેરોમાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરશે. રાજ્યની 18 જેટલી હોસ્પિટલમાં PSA ઓક્સિજન પ્લાન્ટ્સનું લોકાર્પણ કરાશે. જેમાં કોરોના મહામારી દરમિયાન યોગદાન આપનાર લોકોનું પણ સન્માન કરાશે.
Continues below advertisement