'આવું ચાલતુ હશે 12 ડ્રાઇવર રાખવા જોઇએ,' વડાપ્રધાને ટ્રક માલિકને કેમ કહ્યું આવું?
PM મોદીએ ઘોઘા-હજીરા રો-પેક્સ સર્વિસનું ઈ-લોકાર્પણ કર્યું હતું. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રવેશદ્વાર તરીકે રો-પેક્સ સર્વિસ કામ કરશે. દરમિયાન વડાપ્રધાને લોકો સાથે વાતચીત કરી હતી. દરમિયાન વડાપ્રધાન મોદીએ ભાવનગરના ટ્રક માલિક આસિફભાઇ સાથે વાતચીત કરી હતી. આસિફભાઇએ રો પેક્સ સર્વિસથી થતા ફાયદાઓ ગણાવી વડાપ્રધાનનો આભાર માન્યો હતો.