PM Modi | Sabarmati Ashram | વિઝીટર બુકમાં વડાપ્રધાન મોદીનો સ્પેશિયલ મેસેજ, જુઓ વીડિયો

Continues below advertisement

PM Modi |  વડાપ્રધાન મોદીએ આશ્રમમાં આવતાની સાથે જ ગાંધી બાપુને પુષ્પાજંલી અર્પણ કરી હતી. ત્યારબાદ તેમણે  મેસેજ બુકમાં એક સ્પેશિયલ મેસેજ લખ્યો હતો. ગાંધીજીના તસવીરને પણ સુતરની આંટી પહેરાવી હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram