Narmada: કેવડિયામાં આજથી 6 માર્ચ સુધી કમાન્ડર્સ સંમેલન, શનિવારે PM મોદી સંબોધશે

આજથી  કેવડિયામાં ત્રણેય સેનાના ટોપ કમાંડર્સની સંમેલન છે.  શનિવારે PM મોદી આ કોન્ફરન્સને સંબોધન કરશે.  સંમેલનમાં રક્ષામંત્રી  રાજનાથસિંહ બિપિન રાવત ઉપસ્થિત રહેશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola