PM મોદી કેવડિયા ખાતે ત્રણેય સેનાના ટોપ કમાન્ડર્સને સંબોધન કરશે

કેવડિયામાં ચાલતી ઓલ ઇન્ડિયા કમાન્ડર કોન્ફરન્સના અંતિમ દિવસે વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહેશે. સવારે 7 કલાકે અમદાવાદ એયરપોર્ટ પર PMનું આગમન થયું હતું. બાદમાં તેઓ હેલિકોપ્ટરથી કેવડિયા પહોંચ્યા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola