PM મોદી આવતીકાલે ગિરનાર રોપવેનું કરશે લોકાર્પણ, જુઓ વીડિયો
વડાપ્રધાન મોદી આવતીકાલે 10.30 વાગ્યે જૂનાગઢ ગિરનાર રોપવેનું લોકાર્પણ કરશે. સાથે કિસાન સૂર્યોદય યોજનાનું પણ લોકાર્પણ કરશે. સવારે 10 વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી, સૌરભ પટેલ, જવાહર ચાવડા સભા સ્થળે ઉપસ્થિત રહેશે. લોકાર્પણ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી રોપર્વેમાં બેસી અંબાજી દર્શન કરવા જશે. પી.ટી.સી ટ્રેનિંગ ગ્રાઉન્ડ ખાતે સમયાણું બનાવવામાં આવ્યું છે. તેમાં 300 જેટલા લોકોને બેસવાની પરમિશન આપવામાં આવી છે