PM મોદી કરશે બનાસડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ધાટન, પ્લાન્ટની શું છે ખાસિયત?
Continues below advertisement
આગામી 19મી એપ્રિલે બનાસડેરીના નવા પ્લાન્ટનું વડાપ્રધાન મોદી ઉદ્ધાટન કરવાના છે. બનાસડેરીના ચેરમેને અત્યંત આધુનિક પ્લાન્ટની વિશેષતા જણાવતા કહ્યું કે, આ પ્લાન્ટ 151 વિઘા જમીનમાં બનાવવામાં આવ્યો છે.
Continues below advertisement
Tags :
PM Modi Gujarati News Gujarat News Inauguration ABP News Live ABP Asmita Live Specialty Banasderi ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar New Plant