કચ્છના લખપત ગુરુદ્વારાની ઉજવણીમાં PM મોદી વીડિયો કોન્ફરન્સથી જોડાશે, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સથી કચ્છના લખપતમાં ગુરુદ્વારાની ઉજવણીમાં જોડાશે. દરવર્ષે 23મી ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધી ગુજરાતની શીખ સંગઠન ગુરુદ્વારા ખાતે ગુરુ પુરબની ઉજવણી કરવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram