PM મોદી આજે USAના રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે કરશે મુલાકાત, કયા કયા મુદ્દે ચર્ચાઓ કરાશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમેરિકામાં રાષ્ટ્રપતિ જો બાઈડન(Joe Biden) સાથે મુલાકાત કરશે. ભારતીય સમય અનુસાર રાત્રે સાડા આઠ વાગ્યે વ્હાઈટ હાઉસમાં બન્ને નેતાઓ વચ્ચે ચર્ચા થશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola