વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે કચ્છની મુલાકાતે આવશે, વીડિયોમાં જુઓ સમગ્ર કાર્યક્રમ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના કચ્છની મુલાકાતે આવશે. અહી તેઓ કચ્છના ધોરડોમાં આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ ખાવડામાં સૌથી મોટા સોલાર એનર્જી પાર્કનું અને માંડવી તાલુકાના ગુંદીયાળી ખાતે નિર્માણ ડિસેલિનેસન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે.