સોમનાથના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ વિડીયો કોંફરેન્સથી કર્યું ઉદ્ઘાટન
સોમનાથના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે વિડીયો કોંફરેન્સથી કર્યું ઉદ્ઘાટન. પરિયોજનાઓનું કર્યું ઉદ્ઘાટન. ભક્તોને અભિનંદન આપ્યા.