ફટાફટઃપ્રધાનમંત્રી મોદીએ કચ્છમાં આવેલા ભૂકંપ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાત

Continues below advertisement

ભારત-પાક બોર્ડર પર 4.8 ની તીવ્રતાનો ભૂકંપના આંચકાથી મકાનોમાં તિરાડો પડી છે. ભુજ સહિત કચ્છના અનેક બોર્ડરના વિસ્તારોમાં આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોંધ લીધી છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ મુદ્દે વાત કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram