વડગામડામાં આયોજીત ડાયરામાં ગાયિકા વનિતા પટેલ પર રૂપિયા ઉડાવનાર પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ
Continues below advertisement
વડગામડામાં આયોજીત ડાયરા મામલે પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ડાયરામાં ગાયિકા વનિતા પટેલ પર રૂપિયા ઉડાવનાર પોલીસ કોન્સ્ટેબલ ઓખજી ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી આ મામલે 12 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
Continues below advertisement