દાહોદના ધાનપુર તાલુકામાં લગ્નપ્રસંગમાં પોલીસની ટીમ ત્રાટકી, 200થી વધુ લોકો એકઠા થતા કરાઇ કાર્યવાહી
Continues below advertisement
દાહોદના ધાનપુર તાલુકામાં લગ્નપ્રસંગમાં પોલીસની ટીમ ત્રાટકી હતી. કાળિયાવાડ અને ભોરવા ગામે લગ્નપ્રસંગમાં 200થી વધુ લોકો ભેગા થતા કાર્યવાહી કરવામાં આવી હતી. લગ્નપ્રસંગમાં બોલાવનાર લોકો અને ડીજે વગાડનાર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. લગ્નમાં કોરોના ગાઇડલાઇનનો ભંગ કરવામાં આવતા પોલીસે કાર્યવાહી કરી હતી.
Continues below advertisement