આગામી ચૂંટણી અંગે રાજકીય પક્ષો એક્શનમાં, ભાજપના આ ચાર દિગ્ગજો ગુજરાતની મુલાકાતે
abp asmita
Updated at:
10 Jun 2022 01:58 PM (IST)
વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી છે એવામાં અલગ અલગ રાજકીય પક્ષોના દિગ્ગજો ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.