Porbandar Coast Guard Rescue LIVE | મધદરિયે હેલિકોપ્ટરથી ભારતીય કોસ્ટગાર્ડે કર્યું યુવકનું રેસ્ક્યૂ

Continues below advertisement

 દરિયામાં ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા એક યુવાનનુ કરાયું રેસ્ક્યું. પોરબંદર દરિયાના 20 કિમી દૂર યુવાનુ કરાયું રેસ્ક્યું. આજે વહેલી સવારે રેસ્ક્યું કરી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. યુવાનની અધવચ્ચે લથડી હતી તબિયત. યુવાન ઓઇલ ટેન્કર જાહજ પર હતો સવાર.

નોંધનીય છે કે, ભારતીય કોસ્ટગાર્ડને ઓઇલ ટેન્કરમાં સવાર એક યુવકની મધદરિયે તબિયત લથડી હોવાનો કોલ મળ્યો હતો. કોલ મળતા જ ભારતીય કોસ્ટ ગાર્ડે મદદ માટે હેલિકોપ્ટર મોકલ્યું હતું તેમજ કોસ્ટ ગાર્ડના જવાનો દ્વારા ઓઇલ ટેન્કર પરથી યુવકનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. તેમજ તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. કોસ્ટ ગાર્ડ દ્વારા પોરબંદરના દરિયામાં 20 કિ.મી. દૂરથી યુવકનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જેનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram