Porbandar Hit And Run | પોરબંદરમાં હિટ એન્ડ રન કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલ
gujarati.abplive.com
Updated at:
22 Nov 2023 05:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppPorbandar Hit And Run | પોરબંદરમા સોમવારની રાત્રીના કર્લી જળાશય નજીક હીટ એન્ડ રનની ઘટના બની હતી, જેમા બેફામ બનીને દોડતા કારના ચાલકે ત્રણ જેટલા વાહનોને હડફેટ લીધા હતા, જેમાં કુલ પાંચ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા જેમા ટ્રાફીક સહાયકમા ફરજ બજાવતી એક યુવતિનુ સારવાર દરમ્યાન મોત થયુ હતુ. આ બનાવમા પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લીધા છે.