Porbandar Leopard Attack | પોરબંદરમાં દીપડાએ 2 પશુનું કર્યું મારણ, જુઓ અહેવાલ
Porbandar Leopard Attack | પોરબંદર જીલ્લામાં ફરી વધ્યો દીપડાનો આતંક. પોરબંદરના ટુકડા ગામે મોડી રાત્રે દીપડો ઘૂસ્યો. દીપડાએ બે ભેંસના બચ્ચાનું કર્યું મારણ. ટુકડા ગામના લોકોમાં ભયનો માહોલ. વન વિભાગ ને ઘટના ની જાણ થતાં દીપડાને પકડવા વન વિભાગ કામે લાગ્યું.