સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નકલી માર્કશીટ પર પોસ્ટ ગ્રેજ્યુએશન કરનારાઓનો પર્દાફાશ, જુઓ વીડિયો
Continues below advertisement
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક બોગસ ડિગ્રીનો મામલો સામે આવ્યો છે.નકલી માર્કશીટ મારફત એડમિશન મેળવી અસલી માર્કશીટ વિદ્યાર્થીઓ લઈ ગયા છે. આજ સુધીમાં 158 વિદ્યાર્થીઓએ આવું કર્યાનું ખુલ્યું છે. આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ પોલીસ ફરિયાદ કારવાનું ટાળ્યુ છે.જો કે નકલી માર્કશીટ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણીનું નિવેદન આપ્યું છે. પાછલા 3 વર્ષથી યુનિવર્સિટીમાં એડમિશન લેનાર તમામ વિદ્યાર્થીઓની માર્કશીટનું વેરિફિકેશન થાય છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાતની માત્ર એક યુનિવર્સિટી છે કે માર્કશીટ વેરીફીકેશન કરે છે.
Continues below advertisement