સૌરાષ્ટ્રામાં કોરોનાનો કહેર વધતા અહીંની જનતાએ શું લીધા સતર્કતાના પગલા?,જુઓ વીડિયો
સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધતા જનતા હવે જાગૃત બની રહી છે. અહીં ગ્રામ્ય વિસ્તાર બાદ મોટા શહેરો પણ લોકડાઉન તરફ વળ્યા છે.આટલું જ નહીં પણ અહીંના ગામડાઓએ સગા સંબંધીઓના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે.