તૌકતે વાવાઝોડાના પગલે તંત્રએ કસી કમર, શું છે સ્થિતિ?,જુઓ વીડિયો
તૌકતે વાવાઝોડા(Hurricanes)ના પગલે તંત્ર(Administration)એ કમર કસી છે. સુવાલીના દરિયાકાંઠાની આસપાસના વિસ્તારના અસ્થાયી ઝૂંપડા હટાવવામાં આવ્યા છે. અહીંયાના દરિયાકાંઠામાં કરંટ જોવા મળી રહ્યો છે.
Tags :
Gujarati News ABP ASMITA Cyclone In Gujarat Cyclone Alert UPdate Preparation Maharashtra Cyclone Tantra Cyclone Tauktae Cyclone Tauktae Alert Cyclone Yellow Alert India Cyclone Tauktae Cyclone Alert Hurricanes Suvali Coastal