Mahashivratri Bhavnath Fair: જૂનાગઢ મહાશિવરાત્રી મેળામાં રવાડીની તૈયારીઓ શરૂ
જૂનાગઢ મહાશિવરાત્રી મેળામાં રવાડીની તૈયારીઓ શરૂ. મહાશિવરાત્રીના જૂનાગઢમાં ભજન,ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ. રવેડી પહેલા ગિરનારની ગોદમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, નાગા સાધુઓ સંન્યાસીઓ અને મહામંડલેશ્વરોની શાહી સવારી નીકળશે. જે બાદ સાધુ સંતો મગી કુંડમાં સ્નાન કરશે. આ પછી ભવનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવશે. આ પછી મોડી રાત્રે મેળાની પુર્ણાહુતિ થશે....
મહાશિવરાત્રિ પર્વ પર જૂનાગઢમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ. ભવનાથ મંદિરે ભક્તોનો ઘોળાપુર ઉમટ્યું. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરવા માટે પહોંચ્યા છે. ભવનાથ ક્ષેત્રમાં અલગ અલગ રાજ્યો તેમજ દેશ-વિદેશથી આવેલા નાગા સાધુઓ અલગ અલગ અખાડાઓના સંન્યાસીઓ, મહામંડલેશ્વરો રાત્રે રવેડીમાં જોડાશે. નાગા સાધુઓ સંન્યાસીઓ અને મહામંડલેશ્વરોની શાહી સવારી નીકળશે. જે બાદ સાધુ સંતો મગી કુંડમાં સ્નાન કરશે. આ પછી ભવનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવશે...આ પછી મોડી રામે મેળાની પુર્ણાહુતિ થશે.