બોટાદના ગઢડામાં રથયાત્રાની પૂરજોશમાં તૈયારી, આ વર્ષે પ્રસાદ તરીકે અપાશે માસ્ક
રાજ્યભરમાં કોરોના પ્રોટોકોલ સાથે રથયાત્રા યોજવાની મંજૂરી મળી ગઈ છે. એવામાં બોટાદના ગઢડામાં તંત્રએ તૈયારી શરૂ કરી છે. ગઢડામાં રાજ્યની ત્રીજા નંબરની રથયાત્રા નીકળે છે. અહીંયા યાત્રામાં પ્રસાદનું નહીં પરંતુ માસ્કનું વિતરણ કરવામાં આવશે.
Tags :
Gujarati News Rathyatra Mask Corona Botad Distribution Gadha ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV