ફટાફટઃ રથયાત્રાની તડામાર તૈયારીઓ, ગૃહરાજ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મળી લીલી ઝંડીઃસૂત્ર
સબસીડી વાળા ઘરવપરાશના સિલિન્ડરની કિંમતમાં 25.50 રૂપિયાનો વધારો થયો છે. દિલ્હીમાં સિલિન્ડરના 834 રૂપિયા થયા છે. રાજકોટ ડેરી એસોસિએશન દૂધના ભાવમાં વધારો કર્યો છે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે રથયાત્રા કાઢવા માટેની મહંત દિલીપ દાસજીએ તૈયારી દર્શાવી છે.