વાવાઝોડાના પગલે અમરેલી પ્રશાસન આવ્યું એક્શનમાં, કેવી કરી તૈયારીઓ?,જુઓ વીડિયો
Continues below advertisement
વાવાઝોડા(Toukte Hurricane)ને લઈને અમરેલી(Amreli) પ્રશાસન સજ્જ થયું છે.દવા, ફુડ પેકેટ અને પાણી સહિતની કિટ તૈયાર કરવામાં આવી છે. રાજૂલા(Rajula) અને જાફરાબાદ(Jafrabad)ના સ્થળાંતર કરાયેલા લોકો માટે જરૂરી ચીજ વસ્તુ તૈયાર કરવામાં આવી છે.
Continues below advertisement
Tags :
Gujarati News ABP ASMITA Amreli Water Jafrabad Rajula Administration UPdate Medicine Hurricane Kit Toukte Hurricane Food Packet