હવે હિંમતનગરમાં ચાલ્યું ‘દાદા’નું બુલડોઝર

Continues below advertisement

હિંમતનગરના છાપળીયા વિસ્તારમાં અસ્થાઇ દબાણ દૂર કરવાની કાર્યવાહી.

સ્થાનિક તંત્ર અને પોલીસ સાથે રહી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ.

પાલિકા દ્વારા નવનિર્મિત ટીપી રોડ માં આવતા દબાણો દૂર કરવામાં આવ્યા.

ત્રણ પાકી દુકાનો સહિત નાના મોટા દબાણો દૂર કફવાની કાર્યવાહી હાથ ધરાઈ.

છાપળીયા આસપાસ અસ્થાયી દબાણો પણ કરાશે દૂર.

અનિચ્છનીય ઘટના ના ઘટે એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ઘડકી દેવાયો.

પાલિકા,સીટી સર્વે,મામલતદાર સહિતા અધિકારીઓ હાજર.

ડીવાયએસપી,એલસીબી,એસઓજી સહિતનો જિલ્લાનો મોટો પોલીસ કાફલો છાપળીયા ખાતે ખડકાયો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram