બનાસકાંઠા:પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં ભાજપના ઉમેદવારો સામે વિરોધ
Continues below advertisement
બનાસકાંઠાની પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં ભાજપના ઉમેદવારો સામે વિરોધ શરૂ થયો હતો.પાલિકાના પૂર્વ પ્રમુખ હર્ષાબેન મહેશ્વરીને સ્થાનિકોએ આયાતી ઉમેદવાર ગણાવ્યા હતા. પૂર્વ નગરસેવક શાંતિ પઢિયારના પુત્ર સામે વિરોધના બેનર લાગ્યા હતા.
Continues below advertisement