વલસાડમાંGMERSના કર્મચારીઓનો વિરોધ દેખાવ,કેવા લગાવ્યા આરોપો?,જુઓ વીડિયો

Continues below advertisement

વલસાડ(Valsad)માં GMERSના કર્મચારી(Employees)ઓનું વિરોધ પ્રદર્શન(Protest) ચાલી રહ્યું છે. તેમણે કોરોનાકાળમાં મળવા પાત્ર લાભ ન મળતા હોવાનો આરોપ લગાવ્યો છે.આ ઉપરાંત જો સમસ્યાનું નિવારણ નહીં આવે તો આવતીકાલથી અચોક્કસ મુદ્દત માટે હડતાળની ચીમકી પણ ઉચ્ચારી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram