પંજાબ: વેક્સિનનો બંને ડોઝ લેનાર વ્યક્તિને નહિ મળે સાર્વજનિક સ્થળ પર પ્રવેશ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પંજાબ સરકારનો નિર્ણય, વેક્સિનનો બંને ડોઝ લેનાર વ્યક્તિને નહિ મળે સાર્વજનિક સ્થળ પર પ્રવેશ. છોટાઉદેપુરમાં ધુમ્મસભર્યું વાતાવરણ હોવાના કારણે વાહન ચાલકો પરેશાન. સુરતમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારનાર આરોપીને આજીવન કેદની સજા. ટેક્સ્ટાઇલમાં જીએસટીના વધારાના સામે કેટલાક લોકો આંદોલનની તૈયારી કરી રહયા છે. જુના દર રાખવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કેન્દ્ર સરકારને કરશે રજૂઆત. આમ આદમી પાટીના નેતા મહેશ સવાણીને સંતોએ કરાવ્યા પારણા. પેપરલીક કાંડ મુદ્દે રાજીનામાં લેવા માટે મહેશ સવાણીએ કર્યા હતા ઉપવાસ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram