Amreli: સૌરાષ્ટ્રના સાવજ અને જેતપુરના ધારાસભ્યે કાલે વટ પાડી દીધો: આર.સી. ફળદુ
Continues below advertisement
ઈફ્કોના ડિરેક્ટરની ચુંટણીમાં પાર્ટીના મેન્ડેટ મુદ્દે શરૂ થયેલ આંતરીક વિવાદ બાદ અમરેલી ખાતે આયોજીત આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પુર્વ પ્રદેશ પ્રમુખ આર.સી ફળદુએ પણ જયેશ રાદડિયાની ઈફ્કોના વિજય ને બીરદાવતા પોતાના ભાષણમાં કહ્યું હતું કે સૌરાષ્ટ્રના સાવજ અને જેતપુરના ધારાસભ્ય એ કાલે વટ પાડી દીધો.
Continues below advertisement