રાહુલ ગાંધીએ કહ્યું, 'યે આપકા જીતા હુઆ ચૂનાવ, આપ લોગ જીત ગયે હો'
Continues below advertisement
2022ની ચૂંટણી અંગે રાહુલ ગાંધીનું નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, આ ચૂંટણી કોઈ સમસ્યા છે જ નહિ. આ ચૂંટણી આપણે જીતી ચૂક્યા છીએ. સમસ્યા એ છે કે તમે તે માની નથી શકતા. તમે અહી લડો છો એટલે મોદી સામે થોડો આત્મવિશ્વાસ ઓછો છે.
Continues below advertisement