ગીર અભયારણ્યમાં સિંહોના અકાળે મૃત્યુ અંગે રેલવે વિભાગે HCમાં રજુ કર્યું સોગંદનામું, જુઓ ગુજરાતી ન્યૂઝ
ગીર અભયારણ્યમાં સિંહોના અકાળે મૃત્યુ અંગે થયેલી જાહેરહિતની અરજી અંગે રેલવે વિભાગે સોગંદનામું કર્યુ છે. હાલ મીટરગ્રેજની બ્રોડગેજ લાઈન કરવાનો પ્રોજેક્ટ મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે.