સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Continues below advertisement
રાજ્યમાં આગામી 3 કલાક કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. સૌરાષ્ટ્ર (Saurashtra) અને કચ્છમાં (Kutch) ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઇ છે. ગીર સોમનાથ (Gir Somnath) અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) પણ વરસાદની આગાહી કરાઇ છે.
Continues below advertisement
Tags :
Gujarat News Kutch Gir Somnath Rain Saurashtra ABP ASMITA Forecast South Gujarat Fisherman ABP Live ABP News Live