બનાસકાંઠાના થરા-લાખણી પંથકમાં વરસાદ, તલ,કઠોળ સહિતના પાકને નુકસાનની આશંકા
Continues below advertisement
બનાસકાંઠાના થરા- લાખણી પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. બાદમાં મોડીરાત્રે વરસાદ વરસ્યો હતો. કુંડા, કોટડા, સેકરા, મટુક થરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. મોડીરાત્રે વરસેલા વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા હતા. આ વરસાદના કારણે મગફળી, તલ,તેમજ કઠોળના પાકને નુકસાન થવાની આશંકા સેવાઇ રહી છે.
Continues below advertisement