નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ, કયા કયા વિસ્તારોમાં ખાબક્યો વરસાદ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jun 2021 12:04 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવસારી(Navsari) જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અહીંયાના મનકોડિયા, દૂધિયા તળાવ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. અહીંયાના જલાલપોરમાં પણ છૂટો છવાયો વરસાદ નોંધાયો છે.