Ambalal Patel Prediction: નવરાત્રિમાં વરસાદ બગાડશે ખેલૈયાઓની મજા, અંબાલાલ પટેલનો મોટો ધડાકો
Continues below advertisement
Ambalal Patel Prediction: નવરાત્રિમાં વરસાદ બગાડશે ખેલૈયાઓની મજા, અંબાલાલ પટેલનો મોટો ધડાકો
નવરાત્રિમાં ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આપ્યા છે માઠા સમાચાર. અંબાલાલ પટેલના અનુમાન મુજ આગામી 72 કલાકમાં રાજ્યના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો આવશે. 22 સપ્ટેમ્બર સુધીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે નવરાત્રિના શરૂઆતના દિવસોમાં વરસાદ વરસવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી. એટલુ જ નહીં. બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતા 29 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શક છે. દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતની સાથે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.. તો દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિભારે વરસાદનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement