દ્વારકા અને પોરબંદરમાં ગાજ-વીજ સાથે વરસાદ, રસ્તાઓ થયા પાણી-પાણી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Sep 2021 03:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસમગ્ર દ્વારકા જિલ્લામાં ગાજ-વીજ સાથે વરસાદ શરુ થયો છે. કલ્યાણપુર, ભાણવડ, ભાટિયા સહિતના વિસ્તારમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે. તો સાથે જ પોરબંદરમાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. રસ્તાઓ પાણી-પાણી થયા હતા.