ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે સામાન્ય વરસાદ
રાજ્યમાં ફરી વરસાદ વરશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. 3 સપ્તાહ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી થઈ શકે છે. ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી કરાઇ છે. દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે.
Tags :
Gujarat Rain IMD Weather Update ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV